📖 એપ્લિકેશન વાપરવા માટેની માર્ગદર્શિકા
૧. પ્રોફાઇલ અને ટાઈમટેબલ સેટિંગ્સ:
- સેટિંગ્સ પેજમાં જઈને શિક્ષકનું નામ, શાળાનું નામ અને સરનામું/ડાયસ કોડ ભરો.
- દરેક વારના ટેબ પર ક્લિક કરી તાસવાર ધોરણ અને વિષય પસંદ કરો. બધા તાસ ભરાયા બાદ સેટિંગ્સ સેવ કરો પર ક્લિક કરો.
૨. ધોરણ અને વિષયવાર અભ્યાસક્રમ સેટિંગ (ઓફસેટ):
- જો કોઈ ચોક્કસ ધોરણના વિષયમાં અભ્યાસક્રમ પાછળ ચાલતો હોય, તો સેટિંગ્સમાં તે ધોરણના બોક્સમાં -5 લખો. જો આગળ હોય તો પ્લસ (+) લખો.
🔒 Privacy Policy for દૈનિક રોજનીશી (Dainik Rojnishi)
Last updated: 14 August 2026
આ પ્રાઇવસી પોલિસી દૈનિક રોજનીશી એપ્લિકેશનના વપરાશકર્તાઓ માટે છે. આ એપ્લિકેશન પ્રાથમિક શાળાના શિક્ષકોના દૈનિક આયોજન અને ટાઈમટેબલ વ્યવસ્થાપન માટે બનાવવામાં આવી છે.
૧. માહિતીનો સંગ્રહ (Information Collection)
અમારી એપ્લિકેશન યુઝરના લૉગિન અને ડેટા સિંક્રોનાઇઝેશન માટે ગૂગલ ફાયરબેઝ (Firebase Authentication) નો ઉપયોગ કરે છે, જેમાં માત્ર શિક્ષકનું નામ અને ઈમેલ એડ્રેસનો સંગ્રહ થાય છે.
૨. ડેટાનો ઉપયોગ (Data Usage)
તમારો ડેટા માત્ર તમારા સાપ્તાહિક ટાઈમટેબલ અને સેટિંગ્સને સુરક્ષિત રાખવા માટે જ વપરાય છે. અમે કોઈપણ યુઝરનો વ્યક્તિગત ડેટા ત્રીજી પાર્ટી સાથે શેર કે વેચતા નથી.
૩. સુરક્ષા (Security)
તમામ ડેટા ગૂગલ ફાયરબેઝ સર્વર પર એન્ક્રિપ્ટેડ સ્વરૂપે (HTTPS) સુરક્ષિત રહે છે.
૪. સંપર્ક (Contact Us)
જો તમને આ પ્રાઇવસી પોલિસી અંગે કોઈ પ્રશ્ન હોય, તો અમારો સંપર્ક કરી શકો છો:
ડેવલપર: પરબતભાઈ ટપુભાઈ કરમુર
શાળા: શ્રી કોરાડા વાડી પ્રાથમિક શાળા
ઈમેલ: karmurparbat@gmail.com
મોબાઈલ: 9586311704
તમારી પ્રોફાઇલ (PDF માટે)
⚠️ ખાસ નોંધ: તમારો વિભાગ એકવાર સેવ કર્યા પછી લૉક થઈ જશે.
⚙️ સત્ર તારીખ સેટિંગ્સ (ડિફોલ્ટ: 08/06/2026)
ધોરણ અને વિષયવાર અભ્યાસક્રમ (આગળ/પાછળ)
નીચે આપેલા ધોરણ પર ક્લિક કરો. જો કોઈ વિષય પાછળ ચાલતો હોય તો માઇનસ (-) અને આગળ હોય તો પ્લસ (+) આંકડો લખો.
તમારું સાપ્તાહિક ટાઈમટેબલ ગોઠવો
જે તે વાર પર ક્લિક કરીને તેના તાસ એડિટ / અપડેટ કરો:
👑 એડમિન કંટ્રોલ પેનલ
કુલ શિક્ષકો
૦
પેઇડ (Pro)
૦
ફ્રી (Unpaid)
૦
| ક્રમ | શિક્ષકનું નામ | શાળાનું નામ | સ્ટેટસ | એક્શન |
|---|